Posts

Showing posts from February, 2022

Rojmel

 મિત્રો.. પ્રાથમિક શાળા , ક્લસ્ટર રિસોર્સ સેન્ટર , બ્લોક રિસોર્સ સેન્ટર , કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય , સેકન્ડરી સ્કૂલ તથા હાયર સેકન્ડરી શાળામાં સરકારશ્રી તરફથી દર વર્ષે ગ્રાન્ટ આપવામાં આવે છે.એ ગ્રાન્ટનો ખાતાવાર હિસાબ લખવો પડે છે.હિસાબ લખવા માટે રોજમેળ , ખાતાવહી , સરવૈયું જેવા ઘણા બધા રાજીસ્ટરો નિભાવવા પડે છે.દરેક વસ્તુનું વર્ષાનતે ઓડિટરો દ્વારા ઓડિટ થાય છે.રોજમેળ લખવામાં ઘણો સમય જાય છે અને ભૂલો થવાની સંભાવનાઓ રહે છે.અને ઓડિટરો મારફત ઘણા પેરા કાઢવામાં આવે છે.આ બધી તકલીફો માંથી છુટકારો મેળવવા માટે એક સરસ મઝાનો સોફટવેર છે જેની લિંક તમારી સાથે શેર કરવા માગું છું.મને વિશ્વાસ છે કે તમને જરૂર ગમશે.રોજમેળ સોફટવેર ખૂબ જ સરળ અને ઝડપી છે.તમારું કામ ખુબ આસન થઈ જશે.. રોજમેળ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની લિંક:   https://smcrojmel.com    Rojmel Software