Posts

Showing posts from September, 2020

Excel to web - Covid19

Image
ડીયર ટેક્નોસેવી ફ્રેન્ડ્સ..         શું તમે ખરેખર ટેકનોસેવી છો ? ડેટા એન્ટ્રી કરતી વખતે Ctrl+C અને Ctrl+P નો ઉપયોગ કરવાની તમને મજા આવે છે ? કોવિડ 19 ના ૧ પેશન્ટ અને તેના કોન્ટેક્ટ ની માહિતિ online કરવાનું કામ અર્ધો કલાકમાં ફીનિશ કરી દો છો ? તમે દ્રઢપણે માનો છો કે તમારી ઝડપ સંતોષકારક છે ?         મિત્રો ઉપરમાંથી એક પણ સવાલનો જવાબ “ હા ” હશે તો તમે ટેકનોસેવીની કેટેગરીમાં ના આવો મારા ભાઇ..ડેટા એન્ટ્રી માટે નથી Ctrl+C કે Ctrl+P નો ઉપયોગ કરવાની જરુર કે નથી અર્ધો કલાક બગડવાની જરુર.તમને જરુર તો છે એક નાનકડા સોફ્ટવેરની અને એ સોફ્ટવેરનું નામ છે Excel to web - Covid19.       Excel to web - Covid19 એ અંતિમ સ્વચાલિત સાધન છે જે તમને Excel ના ડેટા Web Page પર ટ્રાન્સફર આ કરવાની મંજૂરી આપે છે.એક એપ્લિકેશનથી બીજી એપ્લિકેશનમાં બુદ્ધિપૂર્વક ડેટાની નકલ કરે છે.કોઈપણ એપ્લિકેશન અથવા વેબ ફોર્મમાં ડેટા એન્ટ્રી આપમેળે એક્સેલ ફાઇલથી વેબ ફોર્મ પર માસ ડેટા એન્ટ્રીની પ્રક્રિયા કરે છે.ઝડપી ડેટા એન્ટ્રી આપમેળે ફોર્મમાં ડેટાને મેન્યુઅલી ટાઇપ કરવાને બદલે, એક્સેલ ટુ વેબ - કોવિડ 19 મેક્રો બાહ્ય ફાઇલમાં ડેટાની પ્રથમ લાઇન