Excel to web - Covid19

ડીયર ટેક્નોસેવી ફ્રેન્ડ્સ..

        શું તમે ખરેખર ટેકનોસેવી છો ? ડેટા એન્ટ્રી કરતી વખતે Ctrl+C અને Ctrl+P નો ઉપયોગ કરવાની તમને મજા આવે છે ? કોવિડ 19 ના ૧ પેશન્ટ અને તેના કોન્ટેક્ટ ની માહિતિ online કરવાનું કામ અર્ધો કલાકમાં ફીનિશ કરી દો છો ? તમે દ્રઢપણે માનો છો કે તમારી ઝડપ સંતોષકારક છે ?

        મિત્રો ઉપરમાંથી એક પણ સવાલનો જવાબ હાહશે તો તમે ટેકનોસેવીની કેટેગરીમાં ના આવો મારા ભાઇ..ડેટા એન્ટ્રી માટે નથી Ctrl+C કે Ctrl+Pનો ઉપયોગ કરવાની જરુર કે નથી અર્ધો કલાક બગડવાની જરુર.તમને જરુર તો છે એક નાનકડા સોફ્ટવેરની અને એ સોફ્ટવેરનું નામ છે Excel to web - Covid19.

      Excel to web - Covid19 એ અંતિમ સ્વચાલિત સાધન છે જે તમને Excel ના ડેટા Web Page પર ટ્રાન્સફર આ કરવાની મંજૂરી આપે છે.એક એપ્લિકેશનથી બીજી એપ્લિકેશનમાં બુદ્ધિપૂર્વક ડેટાની નકલ કરે છે.કોઈપણ એપ્લિકેશન અથવા વેબ ફોર્મમાં ડેટા એન્ટ્રી આપમેળે એક્સેલ ફાઇલથી વેબ ફોર્મ પર માસ ડેટા એન્ટ્રીની પ્રક્રિયા કરે છે.ઝડપી ડેટા એન્ટ્રી આપમેળે ફોર્મમાં ડેટાને મેન્યુઅલી ટાઇપ કરવાને બદલે, એક્સેલ ટુ વેબ - કોવિડ 19 મેક્રો બાહ્ય ફાઇલમાં ડેટાની પ્રથમ લાઇન વાંચે છે, ફોર્મ ભરે છે, ક્લિક કરે છે અને બધી લીટીઓ વાંચવા માટે લૂપ્સનો ઉપયોગ કરે છે.તમારે ફક્ત સબમિટ બટન ક્લિક કરવાનું રહે છે        

     મિત્રો હું સોફ્ટવેર ડેવલોપર તો નથી પણ ટેકનોસેવી તો છું જ...(તમારી જેમ નહિ..કહેવા પુરતા).આ Excel to web - Covid19ની મદદથી તમે કોવિડ 19 ના ૧ પેશન્ટ અને તેના કોન્ટેક્ટ (૭૫ કે ૧૫૦ કે ૩૦૦) જેટલા પણ હોય 2 મિનિટમાં પુર્ણ કરી શકશો. તમને માનવામાં ના આવશે એ હું સમજી શકુ છું..અને એટલે તમને મનાવવા માટે નીચે મુજબના વિડિઓ અને ઇમેજના ત્રણ વિકલ્પો છે જ મારી પાસે..જે ગમે તે અજમાવી જુઓ.

વિકલ્પ ૧ : Excel to web - Covid19 images

 

Dashboard

Ragistration
 વિકલ્પ ૨

How to use Excel to web - Covid19.

મિત્રો..મને લાગે હવે તમને સમ્પુર્ણ ખ્યાલ આવી ગયો છે અને Download link શોધી રહ્યા છો એટલે મારો બકવાસ બંધ કરુ છું અને તમે ડાઉનલોડ કરો નીચેની લિન્ક પરથી.

 Download(વિકલ્પ ૩)
  Excel to web - Covid19.

એક..એક..એક છેલ્લી વાત..આ ડેમો સોફ્ટવેર છે જે ૫૦ સુધી જ એન્ટ્રી કરી શકે છે.પુરેપુરી એન્ટ્રી કરાવવા રજિસ્ટર કરવું જરુરી છે.એ માટે 300/- Rs અને મોબાઇલ 7874957721.

અને છેલ્લે આભાર Googlનો જેણે મને આઇડિયા આપી, ડબલ આભાર YouTubનો જેણે મને ટેકનીક શીખવાડી અને મારા વિડિઓ લાઇવ મુક્યા..


રોજમેળ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની લિંક:

  https://smcrojmel.com

  Rojmel Software

 





Comments

Post a Comment

Popular posts from this blog

Rojmel